ગુજરાત ખબર II 01 II Whatsapp Group Link | Groupsor

ગુજરાત ખબર II 01 II WhatsApp Group Link

📅 27 Sep, 2025 🕗 11:54
નમસ્કાર મારા ગુજરાતીઓ, આ 

સરકારી માહિતીનું ગ્રુપ છે, જ્યાં તમને સરકારી યોજના, ભરતી તથા અન્ય જરૂરી માહિતી આપણી માતૃભાષા ગુજરાતીમાં જાણવા મળશે. તો આ ગ્રુપમાં જોડાયેલા રહો જેથી તમને દરેક યોજના, ભરતી તથા અન્ય જરૂરી માહિતી સૌથી પહેલા જાણવા મળી શકે. આભાર.

👉🏻આ અમારી વેબસાઇટ છે.👉🏻 https://tazzajobs.com/

💥 ગ્રુપમાં જોડાતા પેલા આ વાંચી લેવું

👉🏻 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK ઉપલબ્ધ કરાવવુ તે આ ગ્રૂપ નો એક માત્ર ઉદ્દેશ્ય છે

👉જેમાં તમને કરંટ અફેર, મોક ટેસ્ટ, તમામ વિષયની pdf, જુના પેપર, નવી ભરતીની માહિતી સાથે સંપૂર્ણ જનરલ નોલેજ મળશે.

👉🏻આ ગ્રૂપ Gujarat Khabar દ્વારા સંચાલીત છે.

👉આ ગ્રુપમાં તમે સ્વૈચ્છિક રીતે જોડાય શકો છો.

🔴 આપણા ગ્રુપના તમામ સભ્યોને કડક સૂચના આપવામાં આવે છે કે કોઈ સભ્યોએ બીજા સભ્યને વ્યક્તિગત રીતે મેસેજ કરવો નહિ. જો આવુ કરશો અને કાયદાકીય કાર્યવાહી થશે તો તેના સંપૂર્ણ જવાબદાર તમે (મેસેજ કરનાર) ગણાશો. 🔴
Join Group Share Group
* Report This Group